દિવાળી કેલેન્ડર 2024: જાણો તહેવારોની તારીખ.

દિવાળીના તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ અને ભગવાન કુબેરની વિધિવત્ પૂજા કરવામાં આવે છે.

દિવાળીનો તહેવાર પાંચ દિવસ સુધી ચાલે છે. ચાલો જાણીએ કે દિવાળી ક્યારે ઉજવવામાં આવશે...

ધનતેરસ - 29 ઑકટોબર, 2024 (મંગળવાર).

કાળી ચૌદશ - 30 ઑકટોબર, 2024 (બુધવાર).

દિવાળી - 31 ઑકટોબર, 2024 (ગુરુવાર).

નૂતનવર્ષ - 2 નવેમ્બર, 2024 (શનિવાર).

ભાઈ બીજ - 3 નવેમ્બર, 2024 (રવિવાર).

More Web Stories