કેવી રીતે ઉગે છે એકમુખી રુદ્રાક્ષ? લોકો ખરીદવા માટે ખર્ચે છે લાખો રૂપિયા.

રુદ્ર અને અક્ષ પરથી બન્યું રુદ્રાક્ષ, એટલે કે ભગવાન શિવના આંસુ. 21 પ્રકારના રુદ્રાક્ષમાં એકમુખી સૌથી દુર્લભ.

હિમાલયની તળેટીમાં એલેઓકાર્પસ ગેનિટ્રસ નામના ઝાડના ફળમાં ઉગે છે રુદ્રાક્ષ.

એકમુખી રુદ્રાક્ષ ગોળાકાર હોય છે, જે અડધા ચંદ્ર જેવું દેખાય છે.

આયુર્વેદમાં ઔષધ સંજીવની કહેવાય છે રુદ્રાક્ષ. વાત, પિત્ત અને કફથી આપે છે મુક્તિ.

More Web Stories