તપનની હત્યા રાવપુરામાં થઇ,વિક્રમની હત્યાનો પ્રયાસ કારેલીબાગમાં થયોઃ કારેલીબાગમાં ફરી શિસ્તનો કોરડો વીંઝાયો
15 દિવસ પહેલાં બીજા લગ્ન કરનાર અબ્દુલસાજીદ ઉર્ફેચંદુની તેના ત્રણ સાળા અને સાગરીતે હત્યા કરી