ભરૂચ દુષ્કર્મ કેસ: આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર, ઝારખંડ સરકારના મંત્રીએ બાળકી-પરિવારજનો સાથે કરી મુલાકાત
ઝઘડીયામાં પડોશીએ જ 10 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ, ગણતરીના કલાકોમાં જ આરોપી ઝડપાયો