સાયલા-ચોટીલા હાઈવે પર ત્રણ અકસ્માત: 1નું મોત, 16થી વધારે લોકો ઈજાગ્રસ્ત
સાયલામાં બે જૂથ વચ્ચે અથડામણમાં છ લોકો ઈજાગ્રસ્ત, ત્રણની હાલત ગંભીર, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો