આંધ્રપ્રદેશની મહિલા સાથે લગ્ન કર્યા બાદ કરોડોના રક્ત ચંદનના લાકડાની દાણચોરીનો ઘડ્યો હતો પ્લાન
કિંમતી લાલ ચંદનના વાવેલા છોડ ગાય-ભેંસ ચરી ગઇ : ગાયો-ભેંસો ભેલાણ કરતી જોવા મળી : રખેવાળને કહેતા ધમકી આપી