મૃતક તાંત્રિક ભુવા નવલસિંહ ચાવડા સામે ફરિયાદ નોંધાઈ
પ્રેમિકાને પતાવી પછી ભાંડો ન ફૂટે તે માટે તેના પરિવારની પણ કરી હત્યા, તાંત્રિક નવલસિંહ ચાવડાના કાંડનો ખુલાસો