જામનગર શહેર પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે હાથ ધરેલા કોમ્બિંગમાં દેશી દારૂના 12 કેસ : 40 લીટર દેશી દારૂ કબ્જે