ગુજરાતમાં વિકાસ માત્ર જાહેરાત-પોસ્ટરોમાં, 81% વિદ્યાર્થીને માતૃભાષા લખતા-વાંચતા નથી આવડતી
ગુજરાતના શિક્ષણ મોડલની પોલ ખુલી! શિક્ષક વિનાની ખખડધજ શાળા, પડું પડું વર્ગખંડોમાં પ્રવેશોત્સવના તાયફા