નવરાત્રિને લઈને આરોગ્ય વિભાગની ગાઈડલાઈન: ગરબા મહોત્સવમાં સ્ટોલ માટે લાઇસન્સ ફરજિયાત, તમાકુ ગુટખાના વેચાણ પર પ્રતિબંધ
વડોદરામાં ખાદ્ય પદાર્થોનો વ્યવસાય કરનારા વેપારીઓને 15 દિવસમાં લાઇસન્સની પ્રક્રિયા પૂર્ણ કરી લેવા આરોગ્ય અમલદારની સૂચના