વડોદરા કોર્પોરેશન માથે પકડાયેલા રખડતા ઢોરોનો જીવન નિર્વાહ ખર્ચ વધતા આર્થિક બોજો, અત્યાર સુધી રૂ.2.18 કરોડના ખર્ચે ઘાસની ખરીદી
વડોદરામાં નવી કેટલ પોલીસીનો સઘનપણે અમલ કરવા જરૂરી સ્ટાફની આવશ્યકતા