આજના ડીજીટલ પેમેન્ટના યુગમાં સુરતમાં 500 વર્ષ કરતાં વધુ જુના મંદિરમાં સવા રૂપિયાની બોલબાલા, ભક્તો પાણી ભરેલો ઘડો મૂકીને રાખે છે માનતા
ભરી માતાના મંદિરે પાણી ભરેલો માટીનો ઘડો અને સવા રૂપિયો માતાજીને અર્પણ કરવાની પરંપરા યથાવત