જામનગરના અંબર સિનેમા રોડ પર બાઈક ચાલક વેપારીને કાર ચાલકે ઠોકરે ચડાવી ઇજાગ્રસ્ત બનાવ્યા
જામનગરમાં અંબર સિનેમા રોડ પર ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પર સરાજાહેર હુમલો કરનાર ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો