VIDEO: દિલ્હીમાં પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા વડાપ્રધાન મોદી, ગુજરાતના સાંસદો સહિતના નેતાઓ સાથે કર્યું રાત્રિભોજન
Delhi News : દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના નિવાસસ્થાને પહોંચ્યાં છે. જેમાં ગુજરાતના તમામ સાંસદો, ધારાસભ્યો અને NDA નેતાઓ સાથે 'સ્નેહ મિલન' રાત્રિભોજનમાં હાજરી આપી છે. જેમાં કેન્દ્રીયમંત્રી અમિત શાહ, કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવ, એસ જયશંકર અને જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા.
આ પણ વાંચો: VIDEO: જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો, ત્રાલમાં રજા પર ગયેલા સૈનિકને ગોળી મારી હત્યા કરી