Get The App

જો તમે ઉત્તર ભારત માટે ટ્રેન પ્રવાસ નક્કી કરી રહ્યા છો તો આ વાંચી લો

જબલપુર મંડળમાં નોન ઇન્ટરલોકિંગ કાર્યના કારણે ૧૨ ટ્રેનો રદ્દ રહેશે

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
જો તમે ઉત્તર  ભારત માટે ટ્રેન પ્રવાસ નક્કી કરી રહ્યા છો તો આ વાંચી લો 1 - image


વડોદરા : પશ્ચિમ રેલવેના જબલપુર મંડળ ખાતે માલખેડી અને મહાદેવખેડી સ્ટેશનો વચ્ચે ડબલીંગ કાર્યના સંબંધમાં નોનઇન્ટરલોકિંગ કાર્યના કારણે ૧)૧૬,૨૩,૩૦ જૂન અને ૭ જુલાઇ ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા ૧૯૪૨૧ અમદાવાદ - પટના સાપ્તાહિક એક્સપ્રેસ રદ રહેશે. ૨)૧૮ તથા ૨૫ જૂન અને ૦૨ તથા ૦૯ જુલાઈ ૨૦૨૪ ના રોજ પટના થી ઉપડનારી ટ્રેન સંખ્યા ૧૯૪૨૨ પટના - અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે. ૩)૧૯ તથા ૨૬ જૂન અને ૩ જુલાઈ ૨૦૨ ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા ૧૯૪૧૩ અમદાવાદ - કોલકાતા એક્સપ્રેસ રદ્દ રહેશે. ૪)૨૨ તથા ૨૯ જૂન અને ૬ જુલાઈ ૨૦૨૪ ના રોજ કોલકાતા થી ઉપડનારી ટ્રેન સંખ્યા ૧૯૪૧૪ કોલકાતા - અમદાવાદ એક્સપ્રેસ રદ્દ રહેશે. ૫)૫,૬,૭, અને ૯ જુલાઈ ૨૦૨૪ ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા ૧૯૪૮૯ અમદાવાદ - ગોરખપુર એક્સપ્રેસ રદ્દ રહેશે.

 ૬) ૬,૭,૮ અને ૧૦ જુલાઈ ના રોજ ગોરખપુર થી ઉપડનારી ટ્રેન સંખ્યા ૧૯૪૯૦ ગોરખપુર - અમદાવાદ એક્સપ્રેસ રદ્દ રહેશે. ૭ )૨૩ અને ૩૦ જૂન ૨૦૨૪ ના રોજ   અમદાવાદ થી ઉપડનારી   ટ્રેન સંખ્યા ૦૯૪૯૩ અમદાવાદ - પટના સ્પેશ્યલ રદ્દ રહેશે. ૮) ૨૫ જૂન અને ૦૨ જુલાઈ ૨૦૨૪ ના રોજ પટના થી ઉપડનારી ટ્રેન સંખ્યા ૦૯૪૯૪ પટના - અમદાવાદ સ્પેશ્યલ રદ્દ રહેશે. ૯) ૦૨ અને ૦૯ જુલાઈ ૨૦૨૪ ના રોજ ભુજ થી ઉપડનારી ટ્રેન સંખ્યા ૨૨૮૨૯ ભુજ-શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ રદ્દ રહેશે. ૧૦) ૨૯ જૂન અને ૬ જુલાઈ ૨૦૨૪ ના રોજ શાલીમાર થી ઉપડનારી ટ્રેન સંખ્યા ૨૨૮૩૦ શાલીમાર - ભુજ સાપ્તાહિક એક્સપ્રેસ રદ્દ રહેશે. ૧૧) ૫ જુલાઈ ૨૦૨૪ ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા ૧૫૫૬૦ અમદાવાદ - દરભંગા સાપ્તાહિક એક્સપ્રેસ રદ્દ રહેશે. અને ૧૨) ૩ જુલાઈ ૨૦૨૪ ના રોજ દરભંગા થી ઉપડનારી ટ્રેન સંખ્યા ૧૫૫૬૯ દરભંગા - અમદાવાદ એક્સપ્રેસ રદ્દ રહેશે.


Google NewsGoogle News