દિવાળીના તહેવારને લઇને 3 ટ્રેનમાં વધારાના કોચ જોડાશે

- સ્લીપર અને થર્ડ એસી કોચ જોડાશે

Updated: Oct 28th, 2021


Google NewsGoogle News

અમદાવાદ,તા.27 ઓક્ટોબર 2021, બુધવારદિવાળીના તહેવારને લઇને 3 ટ્રેનમાં વધારાના કોચ જોડાશે 1 - image

અમદાવાદ-બરૌની, અમદાવાદ-ગોરખપુર અને ભુજ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનમાં વધારાના કોચ જોડાશે.

દિવાળીના તહેવારોને ધ્યાને લઇને તા. ૨૯ ઓક્ટોબરથી નવેમ્બર માસના અંત સુધી ઉપરોક્ત ટ્રેનોમાં એક વધારાનો સ્લીપર કોચ જોડવામાં આવશે જ્યારે ભુજ-બાન્દ્રા ટર્મિનસમાં એક થર્ડ એસી કોચ જોડાશે.



Google NewsGoogle News