Get The App

નવજાત શિશુને વારંવાર ચુંબન કરવુ છે જોખમી, જાણો કારણ

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
નવજાત શિશુને વારંવાર ચુંબન કરવુ છે જોખમી, જાણો કારણ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 15 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર

તમે જ્યારે પણ કોઈ નવજાત શિશુને જોવો છો તો તમને કિસ કરવાનું મન જરૂર થતુ હશે. ખાસ કરીને ઘરમાં જ્યારે કોઈ ન્યૂબોર્ન બેબી આવે છે તો જન્મથી જ માતા-પિતાથી લઈને સમગ્ર પરિવારમાં એક અલગ ખુશી હોય છે. દરેક નવજાત શિશુના નાના-નાના હાથ, સોફ્ટ સ્કિનને સ્પર્શીને વ્હાલ કરે છે. બાળકોને ખોળામાં લઈને ગળે લગાવવુ તેમના માથા કે ગાલ અને હાથને કિસ કરવી એ તમામ વસ્તુઓ કોઈ પણ ઘરમાં સ્વાભાવિક હોય છે અને આ સ્પર્શથી બાળકોને અન્ય લોકો પાસેથી ધીમે-ધીમે એક સારુ કનેક્શન બને છે. 

પરંતુ શું તમે જાણો છો કે બાળકોને કિસ કરવી આરોગ્યની દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં. બાળકોને તમામનો પ્રેમ મળવો તેને ભાવનાત્મક રીતે મજબૂત બનાવવામાં મદદ કરે છે અને તેના વિકાસ માટે જરૂરી માનવામાં આવે છે. બાળકોને કિસ કરવી તેને પ્રેમ કરવાની એક સ્વાભાવિક રીત છે. તેનાથી માતા-પિતા અને બાળકોની વચ્ચે એક ઈમોશનલ જોડાણ બને છે પરંતુ બાળકોને કિસ કરતી વખતે સાવધાની રાખવી ખૂબ જરૂરી હોય છે. 

સંક્રમણની શક્યતા વધુ રહે છે

શ્વાસ સંબંધિત બીમારી ફેલાવાનો ડર

હોઠમાં ઈન્ફેક્શન થઈ શકે છે

5 વર્ષથી ટીનએજ સુધીના બાળકોને દૂર રાખો

આવા લોકોથી નવજાત શિશુને દૂર રાખો


Google NewsGoogle News