ગુજરાતીઓ માટે ખાસ સમાચાર, કોરોનાકાળમાં બંધ થયેલી 38 ટ્રેન નવા નંબર સાથે ફરી શરૂ થશે

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
Ahmedabad Railway


38 Trains Restart In Ahmedabad: કોરોના મહામારીના સમયે બંધ કરવામાં આવેલી પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનની પેસેન્જર ટ્રેન 1 જુલાઈથી ફરીથી નિયમિત નંબરો સાથે ટ્રેક પર દોડશે. ભારતીય રેલ્વેએ અમદાવાદ ડિવિઝનની આ ટ્રેનને નવા નંબરો ફાળવ્યા છે. રેલવેએ કુલ 19 પેસેન્જર ટ્રેનના નંબર બદલ્યા છે. રેલવેના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ 1 જુલાઈથી અમલમાં આવશે.

રેલ્વે મુસાફરોને આ ટ્રેનો વિશે અપડેટ ફક્ત નવા નંબરથી જ મળશે. આવી સ્થિતિમાં પોતાની નિર્ધારિત ટ્રેનનો નંબર અપડેટ કરવો જોઈએ. રેલવેએ ટ્રેનના નંબરમાં ફેરફાર કર્યો છે. તેમાં પેસેન્જર/ડેમુ/મેમુ ટ્રેન સમાવિષ્ટ છે.

ફરી શરૂ થયેલી 38 ટ્રેનની નવા નંબર સાથે યાદી

1, ટ્રેન નંબર 09275 આણંદ-ગાંધીનગર સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69191 આણંદ-ગાંધીનગર મેમુ તરીકે ચાલશે.

2. ટ્રેન નંબર 09276 ગાંધીનગર-આણંદ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69192 ગાંધીનગર- આણંદ મેમુ તરીકે ચાલશે.

3. ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69101 વડોદરા-અમદાવાદ મેમુ તરીકે ચાલશે.

4. ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69102 અમદાવાદ-વડોદરા મેમુ તરીકે ચાલશે.

5. ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69113 વડોદરા-અમદાવાદ મેમુ તરીકે ચાલશે.

6. ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69114 અમદાવાદ-વડોદરા મેમુ તરીકે ચાલશે.

7. ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69107 વડોદરા-અમદાવાદ મેમુ તરીકે ચાલશે.

8. ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69108 અમદાવાદ-વડોદરા મેમુ તરીકે ચાલશે.

9. ટ્રેન નંબર 09369 સાબરમતી-પાટણ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 79435 સાબરમતી-પાટણ ડેમુ તરીકે ચાલશે.

10. ટ્રેન નંબર 09370 પાટણ-સાબરમતી સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 79436 પાટણ-સાબરમતી ડેમુ તરીકે ચાલશે.

11. ટ્રેન નંબર 09399 આણંદ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69129 આણંદ-અમદાવાદ મેમુ તરીકે ચાલશે.

12. ટ્રેન નંબર 09400 અમદાવાદ-આણંદ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69130 અમદાવાદ-આણંદ મેમુ તરીકે ચાલશે.

13. ટ્રેન નંબર 09401 અસારવા-હિંમતનગર સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 79401 અસારવા-હિંમતનગર ડેમુ તરીકે ચાલશે.

14. ટ્રેન નંબર 09402 હિંમતનગર-અસારવા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 79402 હિંમતનગર-અસારવા ડેમુ તરીકે ચાલશે.

15. ટ્રેન નંબર 09431 સાબરમતી-મહેસાણા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 79431 સાબરમતી-મહેસાણા ડેમુ તરીકે ચાલશે.

16. ટ્રેન નંબર 09432 મહેસાણા-સાબરમતી સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 79432 મહેસાણા-સાબરમતી ડેમુ તરીકે ચાલશે.

17. ટ્રેન નંબર 09433 સાબરમતી-પાટણ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 79433 સાબરમતી-પાટણ ડેમુ તરીકે ચાલશે.

18. ટ્રેન નંબર 09434 પાટણ-સાબરમતી સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 79434 પાટણ-સાબરમતી ડેમુ તરીકે ચાલશે.

19. ટ્રેન નંબર 09437 મહેસાણા-આબુ રોડ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 79437 મહેસાણા-આબુ રોડ ડેમુ તરીકે ચાલશે.

20. ટ્રેન નંબર 09438 આબુ રોડ-મહેસાણા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 79438 આબુ રોડ-મહેસાણા ડેમુ તરીકે ચાલશે.

21. ટ્રેન નંબર 09459 અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69185 અમદાવાદ-વિરમગામ મેમુ તરીકે ચાલશે.

22. ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69186 વિરમગામ-અમદાવાદ મેમુ તરીકે ચાલશે.

23. ટ્રેન નંબર 09475 મહેસાણા-પાટણ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 59475 મહેસાણા-પાટણ પેસેન્જર તરીકે ચાલશે.

24. ટ્રેન નંબર 09476 પાટણ-મહેસાણા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 59476 પાટણ-મહેસાણા પેસેન્જર તરીકે ચાલશે.

25. ટ્રેન નંબર 09481 મહેસાણા-પાટણ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 59481 મહેસાણા-પાટણ પેસેન્જર તરીકે ચાલશે.

26. ટ્રેન નંબર 09482 પાટણ-મહેસાણા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 59482 પાટણ-મહેસાણા પેસેન્જર તરીકે ચાલશે.

27. ટ્રેન નંબર 09483 મહેસાણા-પાટણ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 59483 મહેસાણા-પાટણ પેસેન્જર તરીકે ચાલશે.

28. ટ્રેન નંબર 09484 પાટણ-મહેસાણા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 59484 પાટણ-મહેસાણા પેસેન્જર તરીકે ચાલશે.

29. ટ્રેન નંબર 09487 મહેસાણા-વિરમગામ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 59509 મહેસાણા-વિરમગામ પેસેન્જર તરીકે ચાલશે.

30. ટ્રેન નંબર 09488 વિરમગામ-મહેસાણા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 59510 વિરમગામ-મહેસાણા પેસેન્જર તરીકે ચાલશે.

31. ટ્રેન નંબર 09491 મહેસાણા-વિરમગામ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 59511 મહેસાણા-વિરમગામ પેસેન્જર તરીકે ચાલશે.

32. ટ્રેન નંબર 09492 વિરમગામ-મહેસાણા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 59512 વિરમગામ-મહેસાણા પેસેન્જર તરીકે ચાલશે.

33. ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 59549 વડોદરા-અમદાવાદ સંકલ્પ ફાસ્ટ પેસેન્જર તરીકે ચાલશે.

34. ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 59550 અમદાવાદ-વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર તરીકે ચાલશે.

35. ટ્રેન નંબર 09497 ગાંધીનગર-વરેઠા સ્પેશિયલ ટ્રેન હવે રેગ્યુલર ટ્રેન નંબર 69207 ગાંધી નગર-વરેથા મેમુ તરીકે ચાલશે..

36. ટ્રેન નંબર 09498 વરેઠા-ગાંધીનગર સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69208 વરેઠા-ગાંધીનગર મેમુ તરીકે ચાલશે..

37. ટ્રેન નંબર 09543 અસારવા-ચિત્તોડગઢ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 79403 અસારવા-ચિત્તોડગઢ ડેમુ તરીકે ચાલશે.

38. ટ્રેન નંબર 09544 ચિત્તોડગઢ-અસરવા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 79404 ચિત્તોડગઢ- અસારવા ડેમુ તરીકે ચાલશે.



Google NewsGoogle News