ગુજરાતમાં GAS કેડરના 37 અધિકારીઓની સામૂહિક બદલી, સામાન્ય વહીવટ વિભાગે આપ્યો આદેશ
GAS Cadre In Gujarat : ગુજરાતમાં GAS કેડરના 37 અધિકારીઓની સામૂહિક બદલીના સામાન્ય વહીવટ વિભાગે આદેશ આપ્યાં છે. વહીવટ વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું.
મળતી માહિતી પ્રમાણે, ગુજરાત વહીવટી સેવામાં ફરજ બરજ પરના 37 અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. બદલીને લઈને વહીવટ વિભાગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપી છે.
બદલી કરાયેલાં અધિકારીઓના નામ અને સ્થળ