Get The App

આઈ. પી. ગૌતમને સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન બનાવાયા, 2 વર્ષનો રહેશે કાર્યકાળ

Updated: Jan 28th, 2025

GS TEAM


Google News
Google News
આઈ. પી. ગૌતમને સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન બનાવાયા, 2 વર્ષનો રહેશે કાર્યકાળ 1 - image


Ahmedabad News : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન આઈ. પી. ગૌતમને બનાવાયા. અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યાં છે. આઈ. પી. ગૌતમ 1986ની બેન્ચના ઓફિસર છે. હવે આઈ. પી. ગૌતમ સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન તરીકે 2 વર્ષ સુધી સેવારત રહેશે.

આ પણ વાંચો: ઉદ્યોગસાહસિકો માટે તક! ગાંધીનગરમાં BRICS-યૂથ કાઉન્સિલ આંત્રપ્રિન્યોરશિપ પ્રિ-કન્સલ્ટેશનનો શુભારંભ

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન તરીકે આઈ. પી. ગૌતમની નિમણુક કરવામાં આવી છે. જેમાં તેમણે હવે 2 વર્ષ સુધી સેવા આપશે. શહેરી વિકાસ પ્રોજેક્ટ ક્ષેત્રમાં આઈ. પી. ગૌતમની કામગીરીને લઈને તેઓ વધુ જાણીતા છે. તેમણે નિવૃત વહીવટી અધિકાર છે અને લોકપાલના ભૂતપૂર્વ સભ્ય પણ રહી ચૂક્યા છે. જ્યારે આઈ. પી. ગૌતમ મેટ્રો રેલવેના ચેરમેન તરીકે સેવા આપી છે. 

Tags :