Get The App

મધ્યાહન ભોજનના સુપરવાઈઝરના માસિક વેતનમાં વધારો, 15 હજારના બદલે 25 હજાર અપાશે પગાર

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
Mid-Day Meal


Salary Increase Of Mid-Day Meal Supervisor : રાજ્ય સરકારે દિવાળી પહેલાં મધ્યાહન ભોજનના 11 મહિના કરાર આધારીત સુપરવાઈઝરના પગારમાં વધારો કરીને ભેટ આપી છે, જેમાં હવેથી સુપરવાઈઝરને 15 હજારને બદલે 25 હજાર પગાર કર્યો. 

આ પણ વાંચો : દિવાળી ઉજવીને જશે મેઘરાજા? રાજ્યના 29 તાલુકામાં ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

તાલુકા કક્ષાએ પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ કરાર પર રહેલા એમડીએમ સુપરવાઈઝરને પગાર વધારાનો લાભ આવતા મહિનાથી મળશે.

આ પણ વાંચો : રાજકોટવાસીઓ માટે કામના સમાચાર : PM આવાસ યોજનાના 183 આવાસ માટે કાલથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

આ સાથે રાજ્ય સરકાર દ્વારા એમડીએમ સુપરવાઈઝરની 11 મહિનાના કરાર આધારિત 310 જગ્યાઓ ભરવા અંગે મંજૂરી આપી છે. 


Google NewsGoogle News