Get The App

ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ, ભાજપે 24 બેઠકોના પ્રભારી-સંયોજકો જાહેર કર્યા, જુઓ યાદી

લોકસભા ચૂંટણી 2024ની જોરશોરથી તૈયારીઓ અત્યારથી જ જોવા મળી રહી છે

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ, ભાજપે 24 બેઠકોના પ્રભારી-સંયોજકો જાહેર કર્યા, જુઓ યાદી 1 - image


Lok Sabha elections 2024: લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ રાજકીય પક્ષોએ શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપ દ્વારા ગુજરાતમાં 24 લોકસભાની બેઠકો માટે પ્રભારી અને સંયોજકની જાહેરાત કરવામાં આવી છે. જો કે ગાંધીનગર અને સુરતમાં  પ્રભારી અને સંયોજકની નિમણૂક કરવાના બાકી છે.

ભાજપના પ્રભારી અને સંયોજકની યાદી 

ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ, ભાજપે 24 બેઠકોના પ્રભારી-સંયોજકો જાહેર કર્યા, જુઓ યાદી 2 - image

ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ, ભાજપે 24 બેઠકોના પ્રભારી-સંયોજકો જાહેર કર્યા, જુઓ યાદી 3 - image

ભાજપ વિધાનસભાની વ્યૂહનીતિ લોકસભામાં પણ અપનાવશે

ઉલ્લેખનીય છે કે, ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ ઉમેદવારોના નામ જાહેર કરવાના શરૂ કરી દીધા હતા. ભાજપનું માનવું છે કે, આમ કરવાથી ઉમેદવારોને પ્રચાર કરવાની તક મળશે અને તેનો જ ફાયદો પાંચમાંથી ત્રણ રાજ્યોમાં જોવા મળ્યો હોવાનું પણ મનાય છે.




Google NewsGoogle News