Get The App

રાજ્યના પોલીસ બેડામાં 33 PSIને PI તરીકે પ્રમોશન, DGP વિકાસ સહાયે કર્યો આદેશ

Updated: Apr 7th, 2025


Google News
Google News
રાજ્યના પોલીસ બેડામાં 33 PSIને PI તરીકે પ્રમોશન, DGP વિકાસ સહાયે કર્યો આદેશ 1 - image


Gujarat Police :  રાજ્યમાં ગુજરાત પોલીસને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે.  જેમાં રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા 33 બિન હથિયારી PSIને PIમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. ગુજરાત પોલીસે 33 બિન હથિયારી PSIનો બઢતીનો આદેશ જાહેર કર્યો છે. 

33 PSIને PI તરીકે પ્રમોશન

રાજ્યના પોલીસ બેડામાં 33 PSIને PI તરીકે પ્રમોશનના DGP વિકાસ સહાયે આદેશ કર્યા છે. જેમાં મોરબી, પોરબંદર, બનાસકાંઠા, સુરત, બનાસકાંઠા, કચ્છ સહિત રાજ્યભરના અલગ-અલગ જિલ્લામાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) વર્ગ-3ના પોલીસકર્મીને બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટર (PI) વર્ગ-2માં બઢતી આપવામાં આવી છે. બઢતી મળતાં તમામ 33 પોલીસકર્મીના પગારધોરણમાં વધારો થશે. 

રાજ્યના પોલીસ બેડામાં 33 PSIને PI તરીકે પ્રમોશન, DGP વિકાસ સહાયે કર્યો આદેશ 2 - image

રાજ્યના પોલીસ બેડામાં 33 PSIને PI તરીકે પ્રમોશન, DGP વિકાસ સહાયે કર્યો આદેશ 3 - image

રાજ્યના પોલીસ બેડામાં 33 PSIને PI તરીકે પ્રમોશન, DGP વિકાસ સહાયે કર્યો આદેશ 4 - image

રાજ્યના પોલીસ બેડામાં 33 PSIને PI તરીકે પ્રમોશન, DGP વિકાસ સહાયે કર્યો આદેશ 5 - image


Tags :