Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાલા મે તો સાહબ બન ગયા.. વડાપ્રધાનની સાદગીનો વિડિયો વાયરલ

- 'દિખાવે પે મત જાઓ અપની અકલ લગાઓ'- મોદીભક્તો ઉપર સટાયર

- જુઓ મોદીનો વિડિયો

અમદાવાદ, તા. 11 જાન્યુઆરી 2017, બુધવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ઈન્ટરવ્યુ અને ત્યારબાદ તેમની લેવીશ લાઈફસ્ટાઈલનું ફ્યુઝન કરાઈને સાલા મે તો સાબ બન ગયા ગીત સાથેનો એક વિડિયો આજકાલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે.

આમ તો વીડિયો ખૂબ જૂનો છે પરંતુ વડાપ્રધાનની સીધી સાદી જીવનશૈલીના પ્રચાર વખતે વખતો વખત સોશિયલ મીડિયા ઉપર વોર શરૂ થઈ જાય છે અને તેમાં ઘણી વાર સાચી માહિતી તેમજ વાત પણ બહાર આવી જતી હોય છે.

એટલે જ કહેવાય છે કે, 'દિખાવે પે મત જાઓ અપની અકલ લગાઓ'

Post Comments