Breaking News
નરેન્દ્ર મોદીને હાડકા અને માંસ સાથેનો ધમકીભર્યો પત્ર મળ્યો * * * કચ્છઃ એકફોર્સનું જગુઆર પ્લેન ક્રેશ, પાઈલોટનો આબાદ બચાવ * * * * દ્વારકામાં 24 ક્લાકમાં 13 ઇંચથી વધુ વરસાદ * * * * વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જ્હોન કેરી વચ્ચે બેઠક પુર્ણ * * * * તાઇવાનમાં ગેસ લીક થયા બાદ વિસ્ફોટ, 24ના મોત, 271 ઘાયલ

Top News Story

Slide Shows

Loading Articles please Wait...
  City News
 • Ahmedabad
 • Vadodara
 • Surat
 • Rajkot
 • Kutch
 • Kheda-Anand
 • North Gujarat
 • Bhavnagar
Loading Articles please Wait...
 • National
 • International
 • Business
 • NRI News
 • Religion & Astro
 • CITY PLUS

Magazine

 • હોરાઈઝન - ભવેન કચ્છી
  Ravi Purti
  ઢીંગલી જેવી રૃપકડી પ્રેમા ધનરાજે પહેલી વખત શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાટય સ્પર્ધામાં ભાગ લીધો હતો. ખૂબ જ ટીખળી અને કુટુંબનાં સભ્યોને મનોરંજન પૂરું પાડતી પ્રેમા નાટકમાં મીમીક્રી સાથે તેને જે બે-ચાર સંવાદો બોલવાના હતા તેનું હરતાં-ફરતાં, ઘેર રમતાં રિહર્સલ કરતી હતી.
  More...
  More Magazine Articles...
  હોટલાઈન - ભાલચંદ્ર જાની
  Ravi Purti
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા સોમવારે મુંબઈ ભાભા અણુમથકની મૂલાકાતે આવ્યા હતા. આમ તો એમની આ વિઝીટને ખૂબ ગોપનીય રાખવામાં આવી હતી. પરંતુ એક વાત એવી બહાર આવી છે કે કાંદા બટેટા અને ટમેટાના ભાવ વધારાથી ચિંતિત વડા પ્રધાને ભાભાના અણુવિજ્ઞાાનીઓ સાથે મસલત
  More...
  More Magazine Articles...
  સ્પેકટ્રોમીટર - જ્ય વસાવડા
  Ravi Purti
  ''મારે માટે પ્રેમમાં પડવાનું જાણે ઊંઘમાં સરી પડવા જેવું હતું - પહેલા ધીમે ધીમે ( ઝોકાં રૃપે) એ આવે ને પછી અચાનક આપણો કબજો લઈ લે - ને આપણે ક્યારે ભાન ગુમાવ્યું એ ભૂલી જઈએ!'' ''ઘણી વખત આપણે કોઈ વચન આપતી વખતે બહુ વિચારતા નથી. પણ ગમે તેમ કરીને એવા પ્રોમિસ
  More...
  More Magazine Articles...
  ધરતીનો ધબકાર - દોલત ભટ્ટ
  Ravi Purti
  તે દિ' ઝાલાવાડની હથેળી જેવી સપાટ ધરતી શેષાભાઇના ચાંગીઆ ઘોડાના ડાબાથી ધમધમી રહી હતી. ધ્રાંગ્રધા રાજ્યના કલેવર જેવા ગામડા ધમરોળાતા હતા. શેષાભાઇની શૂરવીરતાનો તાપ હળવદ ધ્રાંગ્રધ્રાના ધણી ગજસિંહજીથી ઝાઝો વખત જીરવાણો નહિ શેષાભાઇને નારીચાણા ગામ આપીેને
  More...
  More Magazine Articles...
  ઍનકાઉન્ટર - અશોક દવે
  Ravi Purti
  જો પુરૃષને તેનો પગાર અને સ્ત્રીને તેની ઉંમર ન પૂછાતી હોય, તો સ્ટુડૅન્ટ્સને તેમના પરસૅન્ટીજીસ (ટકા) પણ શું કામ પૂછવા જોઇએ? - ન જ પૂછાય. આ ત્રણે ય તબક્કાઓમાં જ્યારે બધું છુપાવવાના દહાડા આવ્યા હોય, ત્યારે ન જ પૂછાય! (રોહન ભાવસાર, સુરત)
  More...
  More Magazine Articles...
 • બ્રિકસની સૂચિત બેન્કને સીડી બનાવી
  Business Plus
  અત્યારસુધી પોતાની નાણાંકીય જરૃરિયાતો માટે વર્લ્ડ બેન્ક, ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ) કે અન્ય વિકસિત દેશો પર નિર્ભર રહેતા વિકાસશીલ દેશોએ હવે પોતાની નાણાંકીય જરૃરિયાતોને પહોંચી વળવા ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક (એનડીબી) સ્થાપવાની જાહેરાત કરી છે.
  More...
  More Magazine Articles...
  શ્વેત ક્રાંતિ પર છવાયેલા કાળા ડિબાંગ વાદળો..!
  Business Plus
  જો કે, તાજેતરમાં ગુજરાત સહિત દેશભરમાં વરસાદ શરૃ થતા પરિસ્થિતિમાં વતે ઓછે અંશે સુધારો જરૃર થયો છે પણ ચિંતાના વાદળો તો દૂર નથી જ થયા....નબળા ચોમાસાના કારણે જોખમમાં દુધ મંડળીઓ પાસે પુરતી માત્રામાં દુધ આવતું નથી
  More...
  More Magazine Articles...
  બજારમાં નવા વિક્રમ છતાં ઓસરતો ઊન્માદ
  Business Plus
  તે એક રૃટીન બાબત બની રહી છે. બે મહત્ત્વના સીમા ચિન્હો હોવા છતાં બજારમાં આ મુદ્દે સ્હેજ પણ ઊત્સાહ જણાતો નથી
  More...
  More Magazine Articles...
  વરસાદના સાચા આંકડા શા માટે છુપાવવામાં આવે છે ?
  Business Plus
  દેશનો લગભગ ચોથો ભાગ કપરા દુકાળનો સામનો કરી રહ્યો રહ્યો છે, કારણ કે ત્યાં હજી સુધી વરસાદ પડયો નથી. ભારતીય હવામાન ખાતાના આંકડા દર્શાવે છે કે અત્યાર સુધી ૭૪ ટકા ભારતમાં વરસાદની ખેંચ પડી છે. એટલે કે આ વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડયો છે.
  More...
  More Magazine Articles...
  ભૌતિક શેરોનું ડિમેટમાં રૃપાંતર ફરજિયાત
  Business Plus
  શેરબજારોમાં જેમ આઉટક્રાય સિસ્ટમ રીંગમાં સોદાની વ્યવસ્થા, ઈશારાથી સોદા ઈત્યાદિ ભૂતકાળ બની ગઈ છે તેવી રીતેજ હવે ફિઝીકલ શેર સર્ટિફિકેટો પણ ટૂંકમાં જ ભૂતકાળ બની જવાની પૂરી સંભાવના છે. આમ આધુનિક યુગમાં શેર બજારોમાં સોદાથી માંડીને સેટલમેન્ટ સુધીની તમામ બાબતો પેપરલેસ કાગળોનાં ઉપયોગ સિવાય પતશે અને ફિઝીકલ શેર સર્ટિફિકેટો ઐતિહાસિક બાબત બની જશે.
  More...
  More Magazine Articles...
 • ઘરેણાંની સારસંભાળ માટેની સાવચેતીઓ
  Sahiyar
  તમે તમારી મનપસંદ જ્વેલરી ખરીદવા કેટલાં ચક્કર કાપો છો, કેટલો બધો સમય પસાર કરી શ્રેષ્ઠ ડિઝાઇન, ઘડામણ અને ઘાટ વગેરે જોઇને પછી નક્કી કરી ખરીદો છો. પણ શું તમે તમારા ઘરેણાંની યોગ્ય રીતે સંભાળ રાખો છો ખરાં?
  More...
  More Magazine Articles...
  કેશ-વૃદ્ધિમાં શેમ્પૂની મહત્તા
  Sahiyar
  શેમ્પૂનો ઉપયોગ તમામ પ્રકારના વાળ એટલે કે શુષ્ક, સામાન્ય અને તૈલીને સ્વચ્છ કરવા માટે કરી શકાય છે. શેમ્પૂ કરતાં પહેલાં એકવાર વાળ ચોક્કસ ઓળી લો, જેથી વાળમાં ગૂંચ, ગંદકી અથવા મૃત ત્વચા હોય તો તે નીકળી જાય. વાળને બહુ ગરમ પાણીના બદલે હૂંફાળા પાણીથી જ ધોવા જોઈએ.
  More...
  More Magazine Articles...
  કયું લગ્નજીવન સફળ? પોતાની પસંદગીનું કે માબાપની?
  Sahiyar
  પ્રેમલગ્ન અને રૃઢિપસંદગીના લગ્નમાં એક ભેદ રહેવાનો, પ્રેમલગ્નમાં પ્રેમની, આકર્ષણની લાગણી પ્રબળ હોવાની અને લગ્નના નિર્ણયમાં તે મુખ્ય ભાગ ભજવવાની. બુદ્ધિનું એમાં સ્થાન નથી એમ કહેવું નથી. પણ પ્રેમની લાગણીની ઉત્કટતામાં અનું ગૌણ સ્થાન રહેવાનું અગર ઘડીભર બુદ્ધિનું મુખ્ય સ્થાન
  More...
  More Magazine Articles...
  આરોગ્ય ગંગા
  Sahiyar
  * પ્રશ્ન ઃ ડો. સાહેબ, હું તમારી ખૂબ ખૂબ આભારી થઈશ જો તમે મને મારા પત્રનો જવાબ તમારી કોલમમાં આપશો. મને પહેલી પ્રેગનન્સી છે અને અઢી મહિના છે મને બહુ જ ઉબકા અને ઉલ્ટીઓ થાય છે. મારા ડોક્ટરની દવા તો ચાલે છે પણ છતાં ઉબકા રહે છે મારે ખાવામાં શું
  More...
  More Magazine Articles...
  આરોગ્ય સંજીવની
  Sahiyar
  ધુનિક વિજ્ઞાનમાં 'Epilepsy' તરીકે ઓળખાતાં આ રોગને આયુર્વેદમાં 'અપસ્માર'નાં નામે ઓળખવામાં આવે છે. ઘણાં લોકો આ રોગને 'વાઈ' તરીકે પણ ઓળખે છે. રોજીંદી ભાષામાં અપસ્મારને 'મૃગી' કે 'કેફરુ'ના નામે પણ ઓળખવામાં આવે છે.
  More...
  More Magazine Articles...
 • વિવિધા - ભવેન કચ્છી
  Shatdal
  બાર જ્યોતિર્લિંગો અંગેના શ્લોકની સૌરાષ્ટે સોમનાથથી શરૃઆત થાય છે સોમનાથની ઉત્પત્તિનો ચંદ્ર અને નક્ષત્રો સાથે સીધો સંબંધ છે તેની ઘણા ઓછા ભાવુકોને ખબર હશે. બહુ જ વર્ષો પહેલાં અત્રિ અને અનસૂયા નદીના કિનારે શાંતિથી બેઠા હતા. સત્વ, રજસ અને તમસ જેવા
  More...
  More Magazine Articles...
  ક્રાઈમ વોચ - જયદેવ પટેલ
  Shatdal
  ભારત ઉપર દોઢસો વર્ષો સુધી શાસન ચલાવનાર બ્રિટીશરોની ગુલામીની જંજીરો તોડીને સન ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટની મધરાતે દેશના નાગરિકોએ આઝાદીના મુક્તિના શ્વાસ લીધા હતા. આઝાદ થયાને બે વર્ષ પૂરા થવાની ઘડીએ ૧૯૪૯માં દેશવાસીઓ આઝાદીનો જશન મનાવવાની તૈયારીઓ કરી રહ્યા
  More...
  More Magazine Articles...
  અનાવૃત - જય વસાવડા
  Shatdal
  બ્રિટનના નોર્થ વેલ્સ પરગણાંમાં એકાદ એકર જેટલી જમીનમાં 'ધ લેન્ડ' નામનો એક વિશાળ થીમ પાર્ક પથરાયેલો છે. બાળકો માટે ખાસ બનાવાયેલો હોવા છતાં એ ડિઝનીલેન્ડ જેવો એમ્યુઝમેન્ટ કે એન્ટરટેઈનમેન્ટ માટેનો પાર્ક નથી. નાના બાળકો માટેનું એડવેન્ચર પ્લેગ્રાઉન્ડ છે. જેમાં પાણીનાં ધરા
  More...
  More Magazine Articles...
  બુધવારની બપોરે - અશોક દવે
  Shatdal
  ભાઇ બહુ ડરી ગયા લાગે છે. એકલા છે અને અગાઉ કદી એકલા સુતા ન હોય, એવું એમની વાતચીત પરથી લાગે છે. 'તન્હાઇ' એટલે એકલતા. તેઓ સોફા ઉપર આડા પડીને, બંધ આંખે સોફાનું રૅક્ઝીન ખોતરતા ખોતરતા ઢીલા થઇને સમાજને રીક્વૅસ્ટ કરે છે કે, હું એકલો છું ને મને ડિસ્ટર્બ ના કરો. પણ,
  More...
  More Magazine Articles...
  વાદળનું વિજ્ઞાન
  Shatdal
  સમુદ્રના પાણીનું સૂર્યની ગરમી અને પવનની ગતિને કારણે બાષ્પીભવન થવાથી પાણીની વરાળ બને છે. પાણીના કણની વચ્ચે હવાનો પરપોટો રહેલો હોવાને કારણે પાણીના કણો હવામાં તરતા રહે છે. અને પૃથ્વીની ગરમીને કારણે પાણીના કણોમાં રહેલી હવા ગરમ થતા પાણીના કણો આકાશમાં ઊંચે જવા
  More...
  More Magazine Articles...
 • વિચાર વીથિકા - દેવેશ મહેતા
  Dharmlok
  સંત રૈદાસનું મૂળ નામ રવિદાસ હતું. એમનો જન્મ વારાણસીમાં સં. ૧૪૫૬માં ચમાર જ્ઞાાતિમાં થયો હતો. એમના પિતાનું નામ રઘુજી અને માાતાનું નામ વિનિયા હતું. તે ૧૦૫ વર્ષ જીવ્યા હતા. જીવનના છેલ્લા શ્વાસ સુધી તેમની પત્ની લોણા એમની સાથે રહી હતી અને પોતાનો ધર્મ સુંદર રીતે બજાવ્યો હતો
  More...
  More Magazine Articles...
  વિમર્શ - ચંદ્રહાસ ત્રિવેદી
  Dharmlok
  આગમ સાહિત્યમાં એક કથાનક આવે છે. ગુરુ કદમ્બના ત્યાં રહીને ત્રણ વિદ્યાર્થીઓ એક સાથે અભ્યાસ કરતા હતા. તેમાં એક તો ગુરુનો પોતાનો પુત્ર હતો, બીજો રાજાનો પુત્ર હતો અને ત્રીજો સામાન્ય પ્રજાજનનો પુત્ર હતો, ગુરુ આ ત્રણેય વિદ્યાર્થીઓને એક સરખી પ્રીતથી ભણાવતા હતા. ગુરુની એવી
  More...
  More Magazine Articles...
  અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ
  Dharmlok
  કેટલીક બાબતો આ સૃષ્ટિમાં એવી છે કે જે સામાન્યપણે નુકસાનકારક હોવા છતાં વિશિષ્ટ પાત્ર પામીને વિસ્મયજનક હદે લાભદાયી પુરવાર થાય. ઉદાહરણરૃપે છે ઝેર. સામાન્યપણે એ જીવનાશક ગણાય છે પરંતુ એ જ ઝેર જો મર્યાદિત માત્રામાં યોગ્ય ઔષધ સાથે નિષ્ણાત વૈદ્ય દ્વારા અપાય તો અસાધારણ
  More...
  More Magazine Articles...
  ૐ નમઃ શિવાય
  Dharmlok
  ।। વંદે દેવ ઉમાપતિ સુર ગુરૃં, વંદે જગતકારણમં ।। ।। વંદે પન્નગભૂષણં, મૃગદલં, વંદે પશુનામપતિં ।। ।। વંદે સૂર્યશશાંક વહની નયનં, વંદે મુકુંદુંપ્રિયં ।। ।। વંદે ભક્તજનાયશ્રયં ચ વરદ, વંદે શિવશંકરમ્ ।। શ્રાવણી સુધાનું પાન કરવાના દિવસોનું આગમન થઈ ચૂક્યું છે. ભગવાન ભોળાનાથને રીઝવીને, ભક્તિમાં તરબોળ થઈને, પવિત્રતાની પગદંડી કંડારીને, અંતર મમ્ વિકસિત કરવાનો અવસર એટલે શ્રાવણ.
  More...
  More Magazine Articles...
  મહાશિવરાત્રીએ શિવજીને પ્રસન્ન કરવા આ રીતે પૂજા કરો
  Dharmlok
  - શિવરાત્રીના દિવસે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવાથી ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે અને મોક્ષ મળે છ. - શિવલિંગ પર અન્ન, ફૂલ અને વિવિધ વસ્તુઓનો જળાભિષેક કરવાથી મનુષ્યના જીવનના તમામ કષ્ટોનું નિવારણ થાય છે. - પુત્ર પ્રાપ્તિ માટે શિવને ધતુરાના ફુલ અર્પણ કરવાથી ફળ મળે છે.
  More...
  More Magazine Articles...
 • ફિલ્મ ઇંડિયા - અશોક દવે
  Chitralok
  કોઇ મૂઢમાર મારતું હોય, એવી ફિલ્મો મારે દર અઠવાડિયે જોવાની, એમાં મહાન દિગ્દર્શક નીતિન બૉઝનું નામ ડીવીડી પર વાંચ્યું, એટલે આંખ મીંચીને ફિલ્મ 'નર્તકી' લઇ લીધી....આઇ મીન, એની ડીવીડી લઇ લીધી. હીરો-હીરોઇન પણ જોવા ગમે એવા મજ્જાના હતા, એટલે નુકસાન ઝાઝું થવાનું
  More...
  More Magazine Articles...
  પ્રિયંકા ચોપરા ઃ હું ભાગીને લગ્ન કરીશ
  Chitralok
  આ વર્ષે પ્રિયંકા ચોપરાએ તેની ૩૨મી વર્ષગાંઠ (૧૮મી જુલાઈએ) તુર્કીમાં ઝોેયા અખ્તરની ફિલ્મના સેટ પર મનાવી હતી. આ દિવસે પણ પ્રિયંકાએ શૂટિંગ કર્યું હતું પરંતુ, તેને આની કોઇ ફરિયાદ નથી. આ દિવસ તેને તેના પરિવાર સાથે ઊજવવાની તક મળી નહોતી પરંતુ તેની ફિલ્મના કલાકારો અને
  More...
  More Magazine Articles...
  ઈમરાન ખાનઃ જીવનના નવા મેઘધનુષી તબક્કાનો આનંદ માણતો અભિનેતા
  Chitralok
  ઈમરાન ખાન અને તેની પત્ની અવંતિકા મલિક હમણા તેમની પુત્રી ઈમારા મલિક ખાનના ઉછેરમાં વ્યસ્ત છે. નવમી જૂને ઈમરાનની પત્ની અવંતિકાએ પુત્રીને જન્મ આપ્યો ત્યારથી જ અભિનેતાના જીવનમાં મેઘધુનષના રંગો છવાઈ ગયા હતા. હમણા તે પેટર્નિટી લીવ માણી રહ્યો છે અને ડાયપર
  More...
  More Magazine Articles...
  અભિનેત્રીઓના ગ્લેમરસ મુખવટા પાછળ છૂપાઇ છે એક સામાન્ય છોકરી
  Chitralok
  અભિનેત્રીઓ પડદા પર તદ્દન અજાણ્યા લોકો સાથે પ્રેમ કરે છે, ગીત ગાય છે અને તેમની સાથે સહશયનના દ્રશ્યો પણ ભજવે છે. કારણકે, આ તેમનું કામ છે. આ જ કામ તેમની પાસે કડકડતી ઠંડીમાં ભીની સાડી પહેરી લલચાવનારું નૃત્ય પણ કરાવે છે. આ અભિનેત્રીઓ પણ સામાન્ય છોકરીઓની જેમ જ
  More...
  More Magazine Articles...
  પ્રિટિ ઝિન્ટાઃ અંતરની વ્યથાને ફેસબુક પર વાચા આપી
  Chitralok
  ૩૦મી મેનો દિવસ પ્રિટિ ઝિન્ટા માટે વિવાદની વણઝાર લઈને ઉગ્યો હતો. તે દિવસે વાનખેડે સ્ટેડિયમમાં તેના ભૂતપૂર્વ પ્રેમી અને વર્તમાન બિઝનેસ (કિંગ્સ ઈલેવન-પંજાબ) પાર્ટનર નેસ વાડિયાએ પ્રિટિનો હાથ ખેંચીને તેને પોતાની તરફ ખેંચવાનો ઉધ્ધત પ્રયાસ કર્યો ત્યારે પહેલા તો પ્રિટિ હતપ્રભ
  More...
  More Magazine Articles...
 • બિચારું શિયાળ
  Zagmag
  સવારથી જ શિયાળ મૂડમાં નહોતું. ગમે તેમ કરે પણ ચેન પડતું નહોતું. આજે એ ગળી ભરેલા ટબમાં પડયું નહિ. રાજા થવાનો વિચાર આવ્યો નહિ. ગધેડાને શેરડીના ખેતરમાં લઈ ગયું નહિ. માલિક મારફત ડફણા ખવડાવ્યા નહિ. સિંહને સલામ કરવા ગયું નહિ. કૂવામાંનું પ્રતિબિંબ બતાવ્યું નહિ. કાગડાના અવાજના વખાણ કર્યા
  More...
  More Magazine Articles...
  સૌથી મોટી ચાંચવાળું સુંદર પક્ષી ઃ ટોકો ટૂકાન
  Zagmag
  પોતાના શરીર જેવડી જ કદાવર અને જાડી ચાંચવાળંુ પક્ષી ટૂકાન દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. ટૂકાન ઘણી જાતનાં હોય છે પરંતુ ટોકો ટૂકાન જાણીતું અને લોકપ્રિય છે. બે ફૂટ લાંબા ટૂકાનની ચાંચ ૮ ઈંચ લાંબી અને ત્રણથી ૪ ઈંચ પહોળી હોય છે. તેની પૂંછડી ૫ થી ૭ ઈંચ લાંબી હોય છે. આપણને લાગે
  More...
  More Magazine Articles...
  શ્વેત સુંદરી ભાગ - 5
  Zagmag
  ઠીંગુજીઓ ચાંદનીને દફનાવવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં આકાશમાંથી ઉડતો ઉડતો એક યુવાન ત્યાં આવ્યો.
  More...
  More Magazine Articles...
  ટ્રીગન એમ્પાયર ભાગ-5 (હપ્તો-1)
  Zagmag
  હજારો વર્ષ પહેલાંની, હજારો વર્ષ પછીની, અજર અમર સાહસિક વિજ્ઞાન-કથા.... બરાબર 700મે વર્ષે ટ્રીગોનો રાજ્યાભિષેક થયો.
  More...
  More Magazine Articles...
  હાસ્યની ફૂલઝર
  Zagmag
  ચમનો સ્કૂલે મોડો પહોંચ્યો...પહેલો પીરીયડ ચાલુ થઈ ગયો હતો. વર્ગશિક્ષકે પૂછ્યું, ''ચમના મોડો કેમ પડયો ?'' ''મમ્મી-પપ્પા વચ્ચે ઝઘડો થયો હતો.'' મમ્મી-પપ્પા વચ્ચે ઝઘડો થયો હતો. એમાં તું મોડો કેમ પડયો ? શિક્ષકે સવાલ કર્યો.
  More...
  More Magazine Articles...