Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સીધા વેરાની વસુલાત ૧૬ ટકા વધીને રૃા. ૩.૮૬ લાખ કરોડ

- એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં

- રિફંડ પેટે ઇશ્યુ કરાયેલ રૃા. ૭૯,૬૬૦ કરોડ

નવી દિલ્હી, બુધવાર તા. 11 ઓક્ટોબર 2017

એડવાન્સ ટેક્સની ચૂકવણીમાં વધારો થતા વિતેલા એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના સમયગાળમાં દરમિયાન દેશોમાં સીધા વેરાની વસુલાત ૧૫.૮ ટકા વધીને રૃા. ૩.૮૬ લાખ કરોડ પહોંચી હતી.

નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા કામચલાઉ આંકડા મુજબ સૂચિત સમય દરમિયાન એડવાન્સ ટેક્સની વસુલાત ૧૧.૫ ટકા વધીને રૃા. ૧.૭૭ લાખ કરોડ પહોંચી હતી.

જ્યારે કોર્પોરેટ ઇન્કમટેક્સ, એડવાન્સ ટેક્સમાં ૮.૧ ટકા અને પર્સનલ ઇન્કમ ટેક્સમાં ૩૦.૧ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. આ સમય દરમ્યાન રૃા. ૭૯,૬૬૦ કરોડ રિફંડ પેટે ઇસ્યુ કરાયા છે.

એપ્રિલથી સપ્ટેમ્બરના સમય દરમ્યાન રિફંડ એડજસ્ટ કર્યા વિના સીધા વેરાની કુલ વસુલાકત ૧૦.૩ ટકા વધીને રૃા. ૪.૬૬ લાખ કરોડ પહોંચી છે.

Post Comments