Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બજારની વાત

- એનએસઇ એફએન્ડઓ ખાતે આજે કુલ રૃા. ૨.૬૦ લાખ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.
- નવી ઝડપી લેવાલી પાછળ રામ્કી ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ૨૦ ટકાની અપર સર્કિટ (૧૦૬.૭૦) અમલી બની હતી.
- એનબીએફસી બિઝનેસ અંગેના અહેવાલો પાછળ સ્માર્ટલીંક નેટવર્ક ૧૩ ટકા ઉછળી ૧૦૬.૨૫ પહોંચ્યો હતો.
- પોસી મેડીક્યોરે બોનસ ઈસ્યુ માટે ૨૮ માર્ચ રેકોર્ડ ડેટ જાહેર કરતાં ૧૦ ટકા ઊછળી ૬૩૩ પહોંચ્યો હતો.
- આઇડિયાનું વોડાફોન સાથે મર્જર થતા તેનો શેર ૯ ટકા તૂટી ૯૮.૭૦ ઉતરી આવ્યો હતો.
- નવી લેવાલી પાછળ ગ્રેટ ઈસ્ટર્ન શિપીંગ ૭ ટકા ઉછળી ૪૧૩ પહોંચ્યો હતો.
-  સરકાર મૂડી ઠાલવશે તેવા અહેવાલો પાછળ દેના બેંક ૫ ટકા ઉછળી ૩૮.૮૦ પહોંચ્યો હતો.
- હસ્તાંતરણના અહેવાલો પાછળ એબીજી શિપયાર્ડમાં ૫ ટકાની અપર સર્કિટ (૨૩.૫૦) અમલી બની હતી.
- નફારૃપી વેચવાલી પાછળ રૃપા એન્ડ કંપની ૩ ટકા તૂટી ૩૨૯.૩૦ ઉતરી આવ્યો હતો.
- સાનુકૂળ અહેવાલો પાછળ અજંટા ફાર્મા ૩ ટકા ઊછળી ૧૮૪૨ પહોંચ્યો હતો.
- મ્યુ.ફંડે અપાર ઈન્ડ.માં હિસ્સો વેચતા ૩ ટકા તૂટી ૭૧૪ ઉતરી આવ્યો હતો.
- નવી લેવાલી પાછળ ટાયર કંપનીના શેરો ૩ ટકા સુધી ઉછળ્યા હતા.
- નફારૃપી વેચવાલી પાછળ જીન્દાલ પૉલી ૨ ટકા તૂટી ૪૩૧ ઉતરી આવ્યો હતો.
- નવા રોકાણને મંજૂરી મળતા બોદલ કેમીકલ્સ ૨ ટકા વધી ૧૩૯.૭૫ પહોંચ્યો હતો.
- બાયબેક યોજનાને મંજૂરી મળતા મેરેથોન નેક્સ્ટજન રીયાલીટી ૨ ટકા વધી ૨૬૨  પહોંચ્યો હતો.
- નફારૃપી વેચવાલી પાછળ ઈન્ડિયન બેંક ૨ ટકા તૂટી ૨૭૭.૪૫ ઉતરી આવ્યો હતો.
- મહિન્દ્રા લાઇફસ્પેસે રાઇટ માટે રેકોર્ડ ડેટ જાહેર કરતા ૧ ટકો તૂટી ૩૭૫.૮૫ ઉતરી આવ્યો હતો.
- એનસીડી થકી ભંડોળ ઊભું કરવાની યોજના પાછળ ઈ.બુલ્સ રીયલ એસ્ટેટ ૧ ટકો વધી ૮૩.૪૫ પહોંચ્યો હતો.
- નફારૃપી વેચવાલી પાછળ આઈટીસી ૧ ટકો તૂટી ૨૭૮.૩૦ ઉતરી આવ્યો હતો.
Keywords business,Market,talk,

Post Comments