Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદ જિલ્લાની ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠકનો ચિતાર

- પટેલ, ઓબીસી અને સવર્ણ મતદારો નિર્ણાયક

- ભાજપા જીત્યુ હતુ, બેઠક નવા સીમાકંન બાદ અસિત્વતમાં આવી હતી

અમદાવાદ, તા. 15 નવેમ્બર 2017, બુધવાર

ગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની ઠક્કરબાપાનગર બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ત્રણ વોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે.

આ વિધાનસભા બેઠકમાં કુલ 2,20,294 મતદારો છે. જેમાં 1,17,221 પુરુષ મતદારો અને 1,03,073 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ 220 પોલીંગ બુથ આવેલા છે. આ બેઠક સામાન્ય રીતે શહેરી બેઠક છે.

અમદાવાદ શહેરની ઠક્કરબાપાનગર બેઠક પરના પરિણામ પર નજર કરીએ તો જણાશે કે આ બેઠક વર્ષ નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી છે.  

આ બેઠકનો વર્ષવાર ચિતાર
- વર્ષ 2012માં ભાજપના ઉમેદવાર વલ્લભ કાકડિયા 34.94 ટકા મતની સરસાઈથી જીત્યા હતા
- કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગીતાબહેન પટેલની હાર થઈ હતી.
- ભાજપના ઉમેદવારને 62.94 ટકા મત
- કોંગ્રેસના ઉમેદવારને 28.01 ટકા મત મળ્યા હતા.

ઠક્કરબાપાનગર વિધાનસભાના જાતીય સમીકરણ
૩૬ ટકા પટેલ,
૧૩ ટકા ઓબીસી,
૮ ટકા ક્ષત્રિય,
૧૩ ટકા સવર્ણ,
 ૧૧ ટકા દલિત,
૧૨ ટકા પરપ્રાંતીય,
૭ ટકા અન્યનો સમાવેશ થાય છે.

આમ, જોવા જઈએ તો આ બેઠક પર પટેલ, ઓબીસી અને સવર્ણ મતદારો નિર્ણાયક સાબિત થાય છે.


વિધાનસભા ઇલેક્શનના તમામ સમાચાર માટે નીચેની લીંક પર ક્લીક કરો
http://bit.ly/assemblyelection2017


લેટેસ્ટ સમચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments