ચાલો નજર કરીએ એ ટોચની દસ કંપનીઓ પર જેમણે ચૂંટણી બોન્ડ ખરીદી રાજકીય પક્ષોને કરોડોનું દાન આપ્યું.

દસમા ક્રમે મદનલાલ લિમિટેડ છે, જેણે રૂપિયા 185.5 કરોડનું દાન આપ્યું.

નવમા ક્રમે એમકેજે એન્ટરપ્રાઈઝીઝ લિમિટેડ છે, જેણે રૂપિયા 180 કરોડનું દાન આપ્યું.

આઠમા ક્રમે કેવેન્ટર ઈન્ફ્રા લિમિટેડ છે, જેણે રૂપિયા 195 કરોડનું દાન આપ્યું.

સાતમા ક્રમે વેસ્ટર્ન યુપી પાવર ટ્રાન્સમિશન કંપની લિમિટેડસ છે, જેણે રૂપિયા 220 કરોડનું દાન આપ્યું.

છઠ્ઠા ક્રમે એસ્સેલ માઈનિંગ એન્ડ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડ છે, જેણે રૂપિયા 224.5 કરોડનું દાન આપ્યું.

પાંચમા ક્રમે હલ્દિયા એનર્જી લિમિટેડ છે, જેણે રૂપિયા 375 કરોડનું દાન આપ્યું.

ચોથા ક્રમે વેદાંતા લિમિટેડ છે, જેણે રૂપિયા 399 કરોડનું દાન આપ્યું.

ત્રીજા ક્રમે ક્વિક સપ્લાય ચેઈન પ્રાઈવેટ લિમિટેડ છે, જેણે રૂપિયા 410 કરોડનું દાન આપ્યું.

બીજા ક્રમે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ છે, જેણે રૂપિયા 1186 કરોડનું દાન આપ્યું.

ટોચના ક્રમે ફ્યૂચર ગેમિંગ કંપની છે, જેણે કુલ 1368 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદી રાજકીય પક્ષોને દાન કર્યા હતા.

More Web Stories