પીએમ દ્વારા પ્રથમ અન્ડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન કોલકાતામાં કરવામાં આવ્યું ત્યારે જોઈએ સ્વતંત્ર ભારતની પ્રથમ મેટ્રો ક્યાં દોડી હતી?.

સ્વતંત્ર ભારતની પ્રથમ મેટ્રોનું ગૌરવ કોલકાતાને જાય છે, અહીં મેટ્રો પ્રથમ વખત દોડી હતી.

29મી ડિસેમ્બર 1972માં કોલકાતામાં પ્રથમ મેટ્રોનો શિલાન્યાસ થયો, 24 ઓક્ટોબર 1984 ના રોજ શરુ થઈ ગઈ.

શરૂઆતમાં તેણે 3.4 કિલોમીટરનું અંતર કાપ્યું હતું, હાલમાં દિલ્હી મેટ્રો પછી કોલકાતા મેટ્રો ભારતની સૌથી વ્યસ્ત મેટ્રો છે.

29 ડિસેમ્બર 2010ના રોજ, કોલકાતા મેટ્રો રેલ્વેને રિજનલ રેલ્વેનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

More Web Stories