સુરતમાં ભાજપ શાસકોની રહેમ નજર હેઠળ કોન્ટ્રાક્ટરો બન્યાં બેફામ : 63 માસ બાદ રેલ્વે ઓવર બ્રિજની કામગીરી 44 ટકા થતાં બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત