જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં રહેતા વૃદ્ધ દલિત દંપતી અને તેના પુત્ર પર લીઝની જમીનમાંથી રેતી કાઢવાના પ્રશ્ને 4 શખ્સોનો હુમલો