દિલ્હીમાં ત્રણ મોત બાદ પણ ગાંધીનગરનું તંત્ર ઊંઘમાં: બેઝમેન્ટમાં ચાલી રહી છે લાઈબ્રેરી, સલામતી પર પ્રશ્ન
ગ્રંથપાલના બજેટમાં વધારો કરાયો, મા.જે.પુસ્તકાલયનું ૧૮ કરોડનું બજેટ મંડળ દ્વારા મંજૂર કરાયું