KHYATI-HOSPITAL
આયુષ્યમાન કાર્ડમાં એપ્રુવલ ન મળતા અનેક દર્દીઓને હાલાકી, સુરતના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
ખ્યાતિ હોસ્પિટલકાંડનો મુદ્દો પહોંચ્યો હાઈકોર્ટ, ભોગ બનેલા પરિવારોએ અલગ-અલગ ફરિયાદ નોંધવા કરી માગ
ખ્યાતિ કાંડ બાદ PMJAY-મા યોજના માટે નવી ગાઇડલાઇન જાહેર, મોડી-મોડી સરકારની ઊંઘ ઉડી
PMJAYમાં ગેરરીતિ બદલ વધુ બે હોસ્પિટલ સસ્પેન્ડ, બેને પેનલ્ટી, રાજકોટ-ભરૂચ બાદ વડોદરામાં ગોટાળા
ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ: રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડ મંજૂર, રાજસ્થાનથી કરાઈ હતી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ: ફરાર આરોપી રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી કરાઈ ધરપકડ
ખ્યાતિકાંડ બાદ હવે PMJAYમાં ગેરરીતિ રોકવા AIની મદદ લેવાશે, ખોટા ડૉક્યુમેન્ટ હશે તો પકડાઈ જશે
ખ્યાતિનો ખૂની ખેલ: PMJAY હેઠળ ત્રણ વર્ષમાં 3842 ઓપરેશન, 112નાં મોતનો ઘટસ્ફોટ
પાડોશી રાજ્યો પાસેથી શીખો! PMJAY માં કરોડોના કૌભાંડ છતાં ગુજરાતની માત્ર 5 હોસ્પિટલ સસ્પેન્ડ
ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડી CEO ચિરાગ રાજપૂત સહિત પાંચેય આરોપીઓને જેલમાં ધકેલાયા
ખ્યાતિકાંડના 5 આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ, જાણો ક્યાં છુપાયા હતા
ગુજરાતમાં અંદાજે 10000થી વધુ ગેરકાયદે લેબોરેટરી ધમધમે છે, રોગ નિદાનમાં લોલમલોલ
ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કલંકિત કિસ્સો, હાથની સારવાર માટે આવેલા દર્દીની હાર્ટ સર્જરી કરી