અમેરિકામાં ગંભીર આરોપ: અદાણી ખુદ ભારતીય અધિકારીઓને લાંચ આપવા જતાં, ફોન ટ્રેકિંગથી નજર રાખતા
અદાણી ગ્રૂપ સામે અમેરિકામાં છેતરપિંડીનો કેસ: સોલાર પ્રોજેક્ટ માટે ભારતમાં અધિકારીઓને બે હજાર કરોડ આપ્યાનો આરોપ