સુપ્રિમ કોર્ટના આદેશનો ઉલાળીયો : સુરતના ઉગત ખાતે આવેલા પાલિકાના સીએન્ડડી વેસ્ટ પ્લોટમાં કચરો સળગાવતા લોકોને મુશ્કેલી