GETCO-EXAM
ઉમેદવારો સામે GETCO સત્તાધીશો ઝૂક્યા, વિદ્યુત સહાયકોની લેખિત પરીક્ષા રદ કરાઈ
જેટકો બહાર ઉમેદવારોના સતત બીજા દિવસે ધરણા, આખી રાત ફૂટપાથ પર વીતાવી, કોર્ટમાં જવાની પણ તૈયારી
ભરતી પ્રક્રિયા રદ કરવાના નિર્ણય સામે રોષ, જેટકોની વડોદરા ઓફિસ બહાર ઉમેદવારોના ધરણા અને દેખાવો