શહેરમાં ઝાડા ઉલટીનો વાવર : બે દર્દીઓ સયાજીમાં દાખલ
વડોદરામાં મે મહિનામાં અત્યાર સુધીમાં કોર્પોરેશનના ચોપડે ઝાડા અને પેટમાં દુખાવાના 949 કેસ નોંધાયા