વિકાસના કામો અને નાણાકીય સમર્થનમાં વિલંબ થશે તો અધિકારીઓ સામે કાર્યવાહી થશે : વડોદરા મ્યુનિ. કમિશનર દિલીપ રાણા
વડોદરા પાલિકાની સ્થાયી સમિતિમાં રૂ.110 કરોડના વિકાસ કામ રજૂ : વધુ ભાવને કારણે રૂ.17.50 કરોડનું આર્થિક નુકશાન