જામનગરના વધુ બે માથાભારે શખ્સો સામે 'પાસા' નું શસ્ત્ર ઉગામાયું: જામનગર અને મુંગણીના બે શખ્સોની 'પાસા' હેઠળ અટકાયત
જામનગર શહેર-ધ્રોળ અને જોડીયામાં જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા 6 ની અટકાયત