સુરતમાં પુણા વિસ્તારની કોટેજ ઇન્ડસ્ટ્રીઝ મુદ્દે તોડ થયાની મેયર-વિપક્ષી નેતાની આડકતરી કબૂલાત
સુરતના પુણા વિસ્તારમાં કોટેઝ ઈન્ડસ્ટ્રીઝના નામે થતા બાંધકામને કારણે આજની સામાન્ય સભા તોફાની બને તેવી શક્યતા