લૂક બાબતે ટ્રોલ થતાં આયેશા ટાકિયાએ ઈન્સ્ટા એકાઉન્ટ બંધ કર્યું
સલમાન સાથે ચમકેલી જાણીતી અભિનેત્રીનો નવો લૂક જોઈ ફેન્સ થયા ગુસ્સે, કહ્યું - 'ચહેરો બરબાદ કરી નાખ્યો...'