1.40 લાખ આંગણવાડી બહેનો-આશા વર્કર આવતીકાલથી આંદોલન કરશે, પોલ ખોલ કાર્યક્રમ ચલાવશે
આંગણવાડી કર્મચારીઓનું સરકાર સામે રાજ્યવ્યાપી ઉગ્ર વિરોધપ્રદર્શન
થાનમાં આંગણવાડી વર્કરોનું બજેટની હોળી કરી વિરોધ પ્રદર્શન