Get The App

હિમાલયનાં ટોપટેન શિખર .

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
હિમાલયનાં ટોપટેન શિખર                              . 1 - image


હિ માલયમાં વિશ્વનું સૌથી ઊંચુ શિખર એવરેસ્ટ જાણીતું છે. હિમાલય એટલે ઊંચા શિખરોવાળી પર્વતમાળા તેમાં એવરેસ્ટ જેવા ૧૧૦ જેટલો શિખરો છે તે બધા ૭૦૦ મીટર કરતાંય ઊંચા છે. એવરેસ્ટ સહિત અન્ય ટોપ ટેન શિખરો પણ જોવા જેવા છે.


શિખર

ઊંચાઈ (મીટર)

પર્વતમાળાનું નામ

૧.

એવરેસ્ટ

૮૮૪૮

મહાલગુર હિમાલય

૨.

કે-૨/ગોડવીન ઓસ્ટીન

૮૬૧૧

બાલાતોરી કારાકૂરમ

૩.

કાંચનજંઘા

૮૫૮૬

કાંચનજંઘા

૪.

લ્હોત્સે

૮૫૧૬

મહાલંગુર

૫.

મકાલુ

૮૪૮૫

મહાલંગુર

૬.

ચો. ઓયુ

૮૧૮૮

મહાલંગુર

૭.

ધવલગીરી

૮૧૬૭

ધવલગીરી

૮.

માનસ્લુ

૮૧૬૩

માનસ્લુ

૯.

નંગા પર્વત

૮૧૨૬

નંગા પર્વત

૧૦.

અન્નપૂર્ણા

૮૦૯૧

અન્નપૂર્ણા


Google NewsGoogle News