Get The App

ભારતમાં સૌથી મોટું .

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
ભારતમાં સૌથી મોટું                                 . 1 - image


સૌથી ઊંચો ડેમ : ઉત્તરાખંડનો તેહરી ડેમ

સૌથી ઊંચો ધોધ : કર્ણાટકનો કૂંચીકલ ધોધ

સૌથી મોટો દરવાજો : ઉત્તર પ્રદેશનો બુલંદ દરવાજો

સૌથી ઊંચી યુદ્ધભૂમિ : સિયાચીન

સૌથી ઊંચું તળાવ : સિક્કિમનું ચોલામું લેક

સૌથી ઊંચો મિનારો : દિલ્હીનો કુતુબમિનાર

સૌથી મોટું મંદિર : તમિલનાડુનું રંગનાથસ્વામી મંદિર

સૌથી મોટી મસ્જીદ : દિલ્હીની જામા મસ્જીદ 

સૌથી મોટું ચર્ચ : ગોવાનું સે કેથડ્રેલ

સૌથી મોટું મકાન : દિલ્હીનું રાષ્ટ્રપતિ ભવન

સૌથી મોટું નાટયગૃહ : મુંબઈ, શણ્મુખાનંદ હોલ

સૌથી મોટું થિયેટર : મદુરાઈનું પંગમ

સૌથી મોટું ઝુ : કોલકત્તા ઝુઓલોઝિકલ ગાર્ડન

સૌથી મોટી ગુફા : જમ્મુ કાશ્મીરની અમરનાથ ગુફા

સૌથી મોટી હોસ્પિટલ : અમદાવાદ સિવિલ હોસ્પિટલ

સૌથી મોટી જેલ : દિલ્હીની તિહાર જેલ 


Google NewsGoogle News