વિશ્વનો સૌથી ઊંચો ટાવર .
ટો કિયોના સુમિડા જિલ્લામાં ૧૯૭૧ ફૂટનો વિશ્વનો સૌથી ઊંચો ડિજિટલ બ્રોડકાસ્ટિંગ'સ્કાય ટ્રી' ટાવર છે. આ ટાવરમાં ૧૦૭૮ ફૂટ અને ૧૩૮૬ ફૂટની ઊંચાઈએ ખાસ પ્રવાસીઓ માટે ઝરૃખા બનાવાયા છે. અહીંથી આખું ટોકિયો દર્શન થઈ શક્શે. ટાવરની ડિઝાઈન જાપાનના આર્કિટેક્ટ ટડાઓ એન્ડો અને શિલ્પકાર કીચિ સુમિકાવાએ મળીને બનાવી છે. ટોકિયો આવનાર પ્રવાસીઓ માટે આ ટાવર સૌથી આકર્ષક સ્થાન બનશે.