મેલેરિયા ફેલાવતો વિશિષ્ટ જંતુ : મચ્છર

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
મેલેરિયા ફેલાવતો વિશિષ્ટ જંતુ : મચ્છર 1 - image


વિશ્વમાં મચ્છરની ૩૦૦૦ જેટલી જાત છે.

મચ્છર માણસના શરીરની ગંધ, કાર્બન ડાયોક્સાઈડ, ઉષ્ણતામાન અને ભેજ ઓળખી શકે છે અને તે રીતે અનુકૂળ આવ જા કરે છે.

મચ્છર કલાકના લગભગ દોઢ કિલોમીટરની ઝડપે ઊડે છે. તે પોતાની પાંખ એક સેકંડમાં ૩૦૦થી વધુ વખત ફફડાવીને ગણગણાટ કરતાં ઊડે છે.

લોહી એ મચ્છરનો ખોરાક નથી, માત્ર માદા મચ્છર ઈંડાના પોષણ માટે માણસનું લોહી ચૂસે છે. જ્યારે બીજા ડંખમાંથી નીકળતું પાણી લોહીને જામી જતું અટકાવે છે.

મચ્છર મનુષ્યની ગંધ ૭૦ ફૂટ દૂરથી મેળવી શકે છે. મચ્છર ભેજ અને ભૂરા રંગ તરફ વધુ આકર્ષાય છે. મચ્છરને ૪૭ દાંત હોય છે.


Google NewsGoogle News