Get The App

મેલેરિયા ફેલાવતું વિશિષ્ટ જંતુ : મચ્છર

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
મેલેરિયા ફેલાવતું વિશિષ્ટ જંતુ : મચ્છર 1 - image


* વિશ્વમાં મચ્છરની ૩૦૦૦ જેટલી જાત છે.

* મચ્છર માણસના શરીરની ગંધ, કાર્બન ડાયોક્સાઈડ, ઉષ્ણતામાન અને ભેજ ઓળખી શકે છે અને તે રીતે અનુકૂળ આવ જા કરે છે.

* મચ્છર કલાકના લગભગ દોઢ કિલોમીટરની ઝડપે ઊડે છે. તે પોતાની પાંખ એક સેકંડમાં ૩૦૦થી વધુ વખત ફફડાવીને ગણગણાટ કરતાં ઊડે છે.

* લોહી એ મચ્છરનો ખોરાક નથી, માત્ર માદા મચ્છર ઈંડાના પોષણ માટે માણસનું લોહી ચૂસે છે. જ્યારે બીજા ડંખમાંથી નીકળતું પાણી લોહીને જામી જતું અટકાવે છે.

* મચ્છર મનુષ્યની ગંધ ૭૦ ફૂટ દૂરથી મેળવી શકે છે.

* મચ્છર ભેજ અને ભૂરા રંગ તરફ વધુ આકર્ષાય છે.

* મચ્છરને ૪૭ દાંત હોય છે.



Google NewsGoogle News