નાની પણ મોટા ગજાની કીડી .
* પૃથ્વી પર ૧૩ કરોડ વર્ષ પહેલા કીડીની જાતિ પેદા થઈ હતી આજે કુલ ૨૨૦૦૦ જાતિની કીડી પૃથ્વી પર વસે છે.
* પૃથ્વી પર કીડીની માણસ સાથે સરખામણી કરીએ તો દર એક માણસે દસ લાખ કીડીની જાતિ ગણાય.
* કીડી ૭૫ મીમી. થી માંડીને ૫૨ મી.મી. સુધીની લંબાઈની જોવા મળે છે.
* કીડી મોટે ભાગે લાલ કે કાળી હોય છે.
* કીડી પોતાના શરીર કરતાં ૨૦ ગણું વજન ઊંચકીને ચાલી શકે છે.
* કીડી ઓ સમૂહમાં રહે છે અને કામની વહેંચણી કરેલી હોય છે. 'રાણી' કીડી સમૂહનું સંચાલન કરે છે.
* કીડી પોતાના દરથી ૨૦૦ મીટર દૂર જઈને પાછો દરમાં જવાનો રસ્તો શોધી શકે છે.
* રાણી કીડી ૩૦ વર્ષ જીવે છે.