Get The App

ફનટાઈમ .

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
ફનટાઈમ                                                     . 1 - image


ટીચર : પપ્પુ, ચાલ, 'ભાઈચારો' શબ્દ વાપરીને એક વાક્ય બનાવ. 

પપ્પુ : મેં દૂધવાળાને પૂછ્યું: તમે દૂધ આટલું મોંઘું કેમ આપો છો? તો એણે જવાબ આપ્યો કે ભાઈ ચારો બહુ મોંઘો થઈ ગયો છે.

ચિંટુ : તને ખબર છે, પોપકોર્નને તવા પર કેમ ઉછળે છે?

પિંટુ : ના. 

ચિંટુ : ક્યારેક ગરમ તવા પર બેસી જોજે. ખબર પડી જશે. 

ટીચર : ચાલ, જવાબ આપ. નદીમાં ઊગેલા આંબાના ઝાડ પરથી કેરી કેવી રીતે તોડીશ? 

સોનુ : ચકલી બનીને. 

ટીચર : તને ચકલી કોણ બનાવશે? 

સોનુ : જેણે નદીમાં આંબા ઊગાડયા છે, એ. 


Google NewsGoogle News